ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને ગુજરાત સરકાર દ્વારા 27 તારીખથી મહાકુંભ ખાતે દરરોજની એક volvo નું પ્રસ્થાન થશે જેમાં ભાડુ 8, ૧00 રૂપિયા છે જેમાં ચાર દિવસ અને ત્રણ રાત્રિનું રહેશે તો ભાવિ ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી અને બસ નું બુકિંગ કઈ રીતે કરવું જે આ વીડિયોમાં તમે નિહાળી શકો છો... ER.VISHALTRIVEDI Standard Share This: Facebook Twitter Google+ Read More